News flash ::

News flash ::- >>>>>>Breaking news :: 6 % D.A. મંજૂર... ગુજરાત સરકારે આપી મંજુરી ૧લી જાન્યુઆરીથી લાગુ... >>>💥SSC/GSHEB Board Result Date STD.10 -O2.6.2015 STD 12 Science 25.5.2015 STD.12 ARTS 30.5.2015

સુવિચાર :-

સુવિચાર :- " જયાં સુધી માનવી પ઼યત્ન કરતો રહેશે, ત્યાં સુધી ભૂલ તો થતી જ રહેવાની...."

Tuesday 5 March 2013

જનરલ નોલેજ

વડા પ્રધાન ની માહિતી

નામ સમયગાળો પક્ષ
શ્રી જવાહરલાલ નેહરુ ૧૫-૦૮-૪૭ થી ૨૭-૦૫-૬૪કોંગ્રે સ
શ્રી ગુલઝારીલાલ નંદા (કાર્યકારી )૨૭-૦૫-૬૪ થી ૦૯-૦૬-૬૪કોંગ્રે સ
શ્રી લાલબહાદુર શાસ્ત્રી૦૯-૦૬-૬ ૪ થી ૧૧-૦૧-૬૬કોંગ્રે­ સ
શ્રી ગુલઝારીલાલ નંદા(કાર્યકારી )૧૧-૦૧-૬૬ થી ૨૪-૦૧-૬૬કોંગ્રે સ
શ્રીમતી ઇન્દીરા ગાંધી૨૪-૦૧-૬૬ થી ૨૪-૦૩-૭૭કોંગ્રે સ
શ્રી મોરારજી દેસાઈ૨૪-૦૩-૭૭ થી ૨૮-૦૭-૭૯જનતા પક્ષ
શ્રી ચોધરી ચરણસિંહ૨૮-૦૭-૭૯  થી ૧૪-૦૧-૮૦લોકદળ
શ્રીમતી ઇન્દીરા ગાંધી૧૪-૦૧-૮૦ થી ૩૧-૧૦-૮૪કોંગ્રે સ
શ્રી રાજીવ ગાંધી૩૧-૧૦-૮૪ થી ૦૧-૧૨-૮૯કોંગ્રે સ
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ૦૨-૧૨-૮૯ થી ૧૦-૧૧-૯૦જનતાદળ
શ્રી ચંદ્રશેખર૧૦-૧૧- ૯૦ થી ૨૧-૦૬-૯૧સમાજવાદ ી
શ્રી પી.વી.નરસિંહરાવ ૨૧-૦૬-૯૧ થી ૧૬-૦૫-૯૬કોંગ્રે સ
શ્રી અટલબિહારી વાજપેયી૧૬-૦૫-૯૬  થી ૦૧-૦૬-૯૬ભાજપ
શ્રી એચ. ડી. દેવગૌડા૦૧-૦૬-૯૬  થી ૨૧-૦૪-૯૭જનતાદળ
શ્રી આઇ.કે.ગુજરાલ૨૧- ૦૪-૯૭થી ૧૮-૦૩-૯૮જનતાદળ
શ્રી અટલબિહારી વાજપેયી૧૯-૦૩-૯૮  થી ૧૩-૧૦-૯૯ભાજપ
શ્રી અટલબિહારી વાજપેયી૧૩-૧૦-૯૯  થી ૨૨-૦૫-૦૪ભાજપ
શ્રી ડો મનમોહન સિંહ૨૨-૦૫-૦૪ થી આજ સુધી ચાલુ કોંગ્રેસ