પાના

Sunday, 2 February 2014

1500 Revenue Talati Exam Date :16-02-2014 officially Announced : click hare...! મહેસુલી તલાટીની પરીક્ષા ૧૬ ફેબ્રુઆરી એ લેવામાં આવશે

મહેસુલી તલાટીની પરીક્ષા ૧૬ ફેબ્રુઆરી એ લેવામાં આવશે

મહેસુલી તલાટીની પરીક્ષા ૧૬ ફેબ્રુઆરી એ લેવામાં આવશે.

૦૧-૦૨-૨૦૧૪

 

મહેસૂલ વિભાગની ભરતી સમિતિ ધ્વારા તલાટીની ૧પ૦૦ જગ્યાઓ ભરવા માટે અરજી પત્રકો મેળવવામાં આવ્યા છે અને ૮ લાખ ઉપરાંત જેટલી અરજીઓ મળેલ છે. આ અંગેની પરીક્ષા તા. ૧૬ ફેબ્રુઆરી-ર૦૧૪ ના રોજ સવારે ૧ર-૦૦ થી ૧-૦૦ દરમિયાન તમામ જિલ્લાના જિલ્લા મથકો અને નજીકના કેન્દ્રોમાં લેવાનાર છે. પરીક્ષા ૧૦૦ ગુણની હેતુલક્ષી પ્રશ્નોની રહેશે, જેમાં નીચે મુજબના વિષયોની લેખિત કસોટી લેવાશે.