News flash ::

News flash ::- >>>>>>Breaking news :: 6 % D.A. મંજૂર... ગુજરાત સરકારે આપી મંજુરી ૧લી જાન્યુઆરીથી લાગુ... >>>💥SSC/GSHEB Board Result Date STD.10 -O2.6.2015 STD 12 Science 25.5.2015 STD.12 ARTS 30.5.2015

સુવિચાર :-

સુવિચાર :- " જયાં સુધી માનવી પ઼યત્ન કરતો રહેશે, ત્યાં સુધી ભૂલ તો થતી જ રહેવાની...."

Monday, 30 December 2013

ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતીના નિયમોમાં વિસંગતતા

અમદાવાદ, તા.૩૦ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતી કરવા સામે હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. આનું મૂળ કારણે એ છે કે ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતીના નિયમોમાં અનેક વિંસગગતા છેઆ વિસંગતતાના કારણે ભરતી મામલે વારંવાર વિવાદ પેદા થાય છે.ભરતી પહેલાં ટેટ-૧ પરીક્ષા યોજવા માગણીઆ અંગે વિદ્યાસહાયક માટે લાયક ઉમેદવારો દ્વારા ચોક્કસ અને ચુસ્ત નિયમો ઘડવા માટે માગ થઈ રહી છે. ઉપરાંત જો ધોરણ ૧ થી ૫માં નવી ભરતી કરવાની થાય તો તે પહેલા ટેટ-૧ યોજવા પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ધોરણ ૬ થી ૮માં છેલ્લાં વર્ષોમાં ગણિત-વિજ્ઞાન અને ભાષા વિષયોની ભરતી મોટી સંખ્યામાં થઈ છે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયની ભરતી પૂરતી માત્રમાં થઈ નથી. ટેટ-૨ પાસ વિદ્યાર્થી અશ્વિન વાઘેલાએ કહ્યું હતું કે, રાજ્યમાં તાકીદે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને આ માટે અમે લેખિતમાં શિક્ષણ વિભાગમાં રજૂઆત પણ કરી છે.પ્રાથમિક શિક્ષણ નિયામકની બેદરકારીને કારણે છબરડાઅમદાવાદ : પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે આર.સી.રાવલ હાલ છેલ્લા ત્રણેક વર્ષથીએક્સ્ટેન્શન પર છે. છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાસહાયકની ભરતી સંદર્ભે અનેક છબરડાં થયા છે અને કોર્ટ મેટર પણ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શિક્ષણ નિયામકની બેદરકારીને કારણે વિદ્યાસહાયકની ભરતીમાં વારંવાર છબરડાં થઈ રહ્યા છે આ સંદર્ભે શિક્ષણમંત્રીએ પણ નક્કર તપાસ કરાવવી જોઈએ જેના કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અન્યાય થાય નહીં.

Sunday, 29 December 2013

HTAT ભરતી જાહેરત-૨૦૧૩/૨૦૧૪ : ONLINE APPLICATION : click hare..!

Head Teacher (HTAT) Class III

Direct Recruitment 2013-14 –

Total 2513 Vacancies

As of recent news paper advt. Gujarat

Education Department announced Head

Teachers Class-3 direct recruitment - 2014

for 2513 posts. Eligible candidates may

apply through online mode.

Job Title: Head Teacher

Number of Vacancies: 2513

Educational Qualification: Check in below

given official notification

Dates to Remember:

Online Application will be

Start From - 30/12/2013

Last Date for Online

Application - 08/01/2014

How to Apply:

Application mode is online only. Check all

the details in official notification.

Source Website:

Read Official Notification

at Here:

તારીખ : ૩૦.૧૨.૨૦૧૩ થી સવારે ૧૧.૦૦કલાકેથી online form ભરી શકાશે .

FORM ભરવા માટે તથા વધુ વિગતો માટે ....

CLICK HARE ..!

સરકાર થી નારાજ ફિક્સ પગાર ના કમૅચારીઓ આંદોલન ના મૂડમાં

Friday, 27 December 2013

State Bank of India Recruitment 2014

State Bank of India Recruitment
for Management Executive 2014
Location - Mumbai
Name of Post - Management Executive
No. of Posts - 46
Qualification - Post Graduate Degree
OR Diploma in Business Administration,
finance, marketing, international business,
systems, HR or candidates should have
completed M.Com, M.A, and M.SC Degree
from a recognized university.
Pay Grade - 19,400 - 28,100/-
Age Limit - 21 - 35 Yrs
How to Apply: Apply online through SBI
official website –sbi.co.in.
Last Date - 03-01-2014

Find More Details

ધોરણ ૧થી૫ માં પ્રાથમિક શિક્ષક ની ભરતી સામે હાઈકોટૅ માં સ્ટે.

ખાતાકીય પરીક્ષા-2014 જાહેરનામુ (શિક્ષણ વિભાગ) જાહેરનામુ તથા પરિક્ષા અરજી ફોમ click hare.. !

જાહેરનામુ તથા  પરિક્ષા અરજી ફોમ click hare.. !

HTAT ભરતી જાહેરત-૨૦૧૩/૨૦૧૪ : click hare..!

Head Teacher (HTAT) Class III

Direct Recruitment 2013-14 –

Total 2513 Vacancies

As of recent news paper advt. Gujarat

Education Department announced Head

Teachers Class-3 direct recruitment - 2014

for 2513 posts. Eligible candidates may

apply through online mode.

Job Title: Head Teacher

Number of Vacancies: 2513

Educational Qualification: Check in below

given official notification

Dates to Remember:

Online Application will be

Start From - 30/12/2013

Last Date for Online

Application - 08/01/2014

How to Apply:

Application mode is online only. Check all

the details in official notification.

Source Website:

Read Official Notification

at Here:

તારીખ : ૩૦.૧૨.૨૦૧૩ થી સવારે ૧૧.૦૦કલાકેથી online form ભરી શકાશે .

FORM ભરવા માટે તથા વધુ વિગતો માટે ....

CLICK HARE ..!



ખાતાકીય પરીક્ષા-2014 જાહેરનામુ (શિક્ષણ વિભાગ)

રાજ્યમાં પંચાયત સેવા વગૅ -૩ સંવૅગની ભરતી પ્રકિયા બાબત પરિપત્ર :click hare..!