More info સંપૂણૅ માહિતી downlord માટેclick hare..!
:Online applay :
Date 16/01/2014 4:00PM
Talati Bharti 2014 News
Breaking News:
Talati & Clerk Bharti News 2014
1200 Jgya Talati cum Mantri,ane 376 Jgya
Clerk ni Aave che,20 /1 ae Aa Bharti ni
Jaherat Aavvani Shkyta.
education Qualification HSC (12)Pass
Hshe.Exam Jilla Level ae Yojavama Aavse,
Exam ni Shabhvit Date:23/24 February na
Roj Levama Aavse.
28 February phela Posting aapi Devama
Aavse.
Info:Vivek Joshi
Note: this is Not Govt .Official News
Hitesh patel
ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં સામાજિક વિજ્ઞાાનના ઉમેદવારોે ભરતીની રાહમાં.=>
રાજય સરકાર દ્વારા ટેટ પાસ ગણિતઅને વિજ્ઞાાનના શિક્ષકોની ટૂંકસમયમાં ભરતી કરવામા આવશે. બીજી બાજુ સમાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે.ગણિત વિજ્ઞાાન વિષયના શિક્ષકની સરખામણીમાં સામાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારોની ભરતી નહિ કરવામા આવતા રાજ્યના શિક્ષણ વિભાગની એકને ગોળ અને બીજાને ખોળની નીતિની કેળવણીકારોમાં ટીકા થઈ રહી છે.આ અંગે સાંપડતી માહિતી અનુસાર,ભાવનગર સહિત રાજ્યભરમાં આશરે ૧૨૦૦૦ જેટલી સામાજિક વિજ્ઞાાન અને શાસ્ત્રની જગ્યાઓ ખાલી છે. ગત વર્ષે માત્ર એક જ વાર બે વખત ટેટ પાસ ઉમેદવારોને ભેગા કરીને ૩૩૦૦ શિક્ષકની ભરતી કરાઈ છે. ભાષામા પણ ઉમેદવારોની ઓછી ભરતી થઈ રહી છે. ભરતીમાં સરકાર દ્વારા એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવાઈ રહી છે.શુ ગણિત-વિજ્ઞાાન વિષયના શિક્ષકોની જરૃરીયાત છે તેટલી ભાષા કે શાસ્ત્ર ઉમેદવારની નહિ હોય.?તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકાર માથા પરચૂંટણી આવે ત્યારે શાસ્ત્ર અન ભાષાના ૬૦ હજાર ટેટ પાસ ઉમેદવારોની ભરતી બહારનહિ પાડીને ઉમેદવારોમાં અસંતોષના ઉમળતા ચરૃમાં આગ ચાપી છે.વળી હાઈકોર્ટે પણદરેક વિષયને સમાન ગણાવીને મહત્વના ગણાવ્યા હોઈ સરકાર દ્વારા ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે.
ગુજરાત રોજગાર સમાચાર 08/01/2014 ડાઉનલોડ કરો : CLICK HATE..!
Contect no iti rajkot:
Tel :0281-2387366
Ford car company: vacancy 2000 more
Date : 16/01/2014
Iti ma je umedvaro a
Diesel mechanical
motor mechanical
Turner
fitor,
electrition,
machinist.... Etc
Karel hoy -2012/2013 ma pass thayel umedvaro bhag lai sakse.
Vadhu jankari mate rajkot iti no contact karvo
Astral Infra power Limited invites applications from eligible candidates for the recruitment of various posts across the country and abroad. Interested candidates may send their CV/Bio-Data on or before 31.01.2014. Detailed notification is available on Astral Infra power Limited
official Website: www.astralinfra.com.
Post NamePostsQualification
1Clerk/office superintendent1540B.A/B.Com
2Account Assistant1465B.Com/M.Com
3Office Assistant143010+2 pass
4Administration officer385MBA/BBA
5Accounts Manager40ICWA/CA
6Supervisor935B.A
7Junior Engineer646Diploma
8Engineer322B.E (Electrical/ Civil)
9Project Manager358B.E (Civil/ Electrical/ Mechanical)
10IT- Head10MCA/BCA/BE-computer
11Marketing Executive152BBA/MBA
12IT- Manager20MCA/BE-Computer
13Executive403Graduate in any discipline
14Receptionist20Graduate in any discipline
15Front office Executive50Graduate in any discipline
Selection Process: Interview shall be conducted on 17th Feb to 27th March 2014 at Bhopal, Vadodara, Lucknow, Kanpur, Patna, Ahmedabad, Chandigarh, New Delhi and Mumbai.
How to Apply: Interested and eligible candidates may send their CV/Bio-Data in to the following address along with Rs.304/- DD in favour of “Astral Infra power Ltd” payable at Bharuch, Gujarat.
Astral Infra power Limited,
131-134, Rangoli Complex,
Station Road, Bharuch-392001, Gujarat
Last date for Submission of Application: 31.01.2014
For more details about Astral Infra power Limited Recruitment 2014 refer to detailed notification.
http://www.astralinfra.com/CRT%20Astral.jpg
Astral Infra power Limited official Website: www.astralinfra.com
- See more at:
http://www.recruitmentsboard.com/astral-infra-power-ltd-recruitment-www-astralinfra-com/4983#sthash.KVqeOTDJ.dpuf
સુચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના અનામત કેટેગરીના
ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૮-૦૧-૨૦૧૪ થી તા.૧૧-૦૧-૨૦૧૪ ના રોજ
બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૬-૦૧-૨૦૧૪ ના
૧૫-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના
અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
તારીખકેટેગરીમેરીટ
૦૮-૦૧-૨૦૧૪અનુ.જનજાતિ(ST)૫૨.૪૫%(તમામ)
૦૯-૦૧-૨૦૧૪અનુ.જાતિ(SC)૫૬.૭૮%
૧૦-૦૧-૨૦૧૪ થી ૧૧-૦૧-૨૦૧૪સામા.શૈક્ષ.પછાત(SEBC)૬૧.૬૨%